સારા આગળ ફીકો પડ્યો જાહ્નવીનો GYM LOOK, જુઓ લેટેસ્ટ ફોટા

sara ali khan
મુંબઈ.| Last Modified શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (17:53 IST)
અભિનેત્રી સારા અલી ખાન અને જાહ્નવી કપૂર કેટલી પણ વ્યસ્ત હોય પણ બંને જીમ માટે તો સમય કાઢી જ લે છે.
લુક્સ સાથે બંને હસીનાઓ પોતાની ફિટનેસ માટે પણ જાણીતી છે. ફિટ છે તો હિટ છે. જાહ્નવી અને સારા માટે આ મૂળ મંત્ર બની ગયો છે.
jahnvi kapoor
તાજેતરમા& એકવાર ફરી સારા અને જાહ્નવીને જીમની બહાર સ્પોટ કરવામાં આવ્યા જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી ચે. પણ આ લેટેસ્ટ તસ્વીરોમાં સારાનુ જીમ લુક જાહ્નવી પર ભારે પડી રહ્યુ છે.
sara ali khan


sara ali khanઆ પણ વાંચો :