ખુશી કપૂરનો ખુલાસો બેન જાહ્નવીની આ છે અજીબ ટેવ

Last Modified સોમવાર, 28 જાન્યુઆરી 2019 (00:01 IST)
અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર ફિલ ધડકથી બૉલીવુડમાં ડેબ્યૂ કરી ગઈ છે. જાહ્નવી જલ્દી જ ફિલ્મ તખ્તમાં નજર અવશે જાહનવીની ફોટા અને વીડિયો હમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તેમજ જાહનવી અને તેની નાની બેન ખુશી કપૂરન્મી શાનદાર બૉંડિંગના વિશે પણ દરેક કોઈ જાણે છે.

બન્ને બેન હમેશા પાર્તીસ અને ઈવેંટસમાં સાથે નજર આવે છે. તાજેતરમાં ખુશી એ તેમની મોટી બેન જાહ્નવીની અજીબ ટેવના વિશે ખુલાસો કર્યું છે. ખુશીથી જ્યારે પૂછ્યું કે જાહ્નવીના ઘર પર રહેવાનો અંદાજ કેવું છે તો તેણે કીધું કે જાહ્નવીને ડાંસનો ખૂબ શોખ છે. અને એ ક્યારે પણ ડાંસ કરવા લાગી જાય છે.

જાહ્નવીને ઉંઘમાં ફિલ્મી ડાયલોગ બોલવાની ટેવ
સાથે જ ખુશીએ એક રોચક ખુલાસો કરતા કહ્યું કે જાહનવી સૂતા સૂતા એટલે ઉંઘમાં ફિલ્મી ડાયલોગ બોલવાની ટેવ હતી. ત્યારે થી તેને ખબર પડી કે જાહનવીને ફિલ્મોનો શોખ છે. તેને જણાવ્યું કે હવે તેની આ તેવ છૂટી ગઈ છે.આ પણ વાંચો :