શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 3 ફેબ્રુઆરી 2020 (14:52 IST)

કાજોલએ દીકરી ન્યાસા સાથે શેયર કરી સુંદર ફોટા- સોશિયલ મીડિયા પર વાયરલ

બૉલીવુડ એક્ટ્રેસ કાજોલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેમની ફિલ્મોના પ્રમોશનથી લઈને ફેમિલી અને મિત્રોની સાથે સમય પસાર સુધીની ઘણી ફોટા ફેંસની સાથે શેયર કરે છે. તાજેતરમાં કાજોલએ તેમની દીકરી ન્યાસા સાથે કેટલીક ફોટા શેયર કરી છે. 
 
ફોટામાં કાજોલ અને ન્યાસા તડકામાં સેલ્ફી લઈ રહી છે. અને એક બીજાની કંપની એંજાય કરી રહી છે. કાજોલએ આ સમયે બેજ કલરના આઉટફિટ પહેર્યુ હતું. ન્યાસએ પીળા રંગને ટી-શર્ટ પહેરી હતી.
 
ફોટા શેયર કરતા કાજોલે લખ્યુ મુંબઈની સડકો પર મે અપની બેબી કે સાથ કઈ દિલો બાદ ઘૂમ રહી હૂં.