બિકનીમાં ફોટા શેયર કરી ઈલિયાના ડિક્રૂજ બોલી, મને થોડું વિટામિન સીની જરૂર

Photo : Instagram
Last Modified શનિવાર, 1 ફેબ્રુઆરી 2020 (16:26 IST)
બૉલીવુડ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂજ પાછલા દિવસો અનીસ બજ્મીની ફિલ્મ પાગલપંતીમાં નજર આવી હતી. લાંબા સમય પછી કોઈ ફિલ્મમાં નજર આવી ઈલિયાનાની એક્ટિંગની ખૂબ વખાણ થયા હતા.
એકટિંગ અને ફિલ્મોના સિવાય ઈલિયાનાએ તેમના બોલ્ડ લુકના કારણે પણ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેમના પોસ્ટથી લોકોના ધ્યાન ખેંચતી રહે છે.
તાજેતરમાં તેને તેમની એક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી જેમાં તે સમુદ્ર કાંઠે ક્રૂજ પર નજર આવી રહી છે. બ્લેક કલરની બિકનીમાં ઈલિયાના ખૂબ સુંદર નજર આવી રહી છે.આ પણ વાંચો :