કેટરીના કૈફએ શેયર કરી કલરફુલ બિકનીમાં હૉટ ફોટા, તમે જોઈ કે નહી

Photo : Instagram
Last Modified શુક્રવાર, 19 જુલાઈ 2019 (16:21 IST)
બૉલીવુડ અભિનેત્રી આ દિવસો મેકસિકોમાં વેકેશન ઈંજાય કરી રહી છે. આ સમયે કેટરીનાએ તેમની કેટલીક હૉટ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. આ ફોટામાં કેટરીના તેમના દિલકશ અંદાજથી બધાને દીવાનો બનાવી રહી છે.
katrina kaif
આ ફોટામાં મલ્ટીકલર બિકની પહેરી નજર આવી રહી છે. નો મેકઅપ લુકમાં કેટરીના ખૂબ હૉટ લાગી રહી છે. વાયરલ થઈ રહી આ ફોટામાં કેટરીનાની સ્માઈલ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. ફેંસની સાથે સાથે સેલિબ્રીટીજ પણ તેમની આ ફોટાની ખૂબ કમેંટ કરી રહ્યા છે.
Photo : Instagram
કેટરીનાની આ ફોટા પર કમેંટ કરતા ફરાહ ખાનએ લખ્યુ "તમે 12 વર્ષ નાની લાગી રહી છો" તેમજ જોયા અખ્તરએ લખ્યું "હેપ્પી ગર્લ્સ આર દ પ્રીટીએસ્ટ" તેનાથી પહેલા પણ કેટરીનાએ એક બિકની ફોટા શેયર કરી હતી. બ્લૂઓ કલરની બિકનીમાં સમુદ્ર કાંઠે ઉભી કેટરીના ખૂબ હૉટ લાગી રહી હતી. આ ફોટા પર પણ

અર્જુન કપૂર સાથે ઘણા સેલિબ્રીટીએ કમેંટ કરે કેટરીનાના વખાણ કર્યા હતા.આ પણ વાંચો :