બ્લૂ બિકની પહેરી કેટરીના કૈફએ મચાવ્યું કહર, ફોટા થયા વાયરલ

Photo : Instagram
Last Modified મંગળવાર, 16 જુલાઈ 2019 (11:25 IST)
બૉલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફમો ગલેમરસ અંદાજ ફેંસને ખૂબ પસંદ આવે છે. કેટરીના આ દિવસો મેક્સિકોમાં વેકેશન ઈંજાય કરી રહી છે. તેમના વેકેશનના સમયે કેટરીનાની એક હૉટ ફોટા શેયર કરી છે. જેમાં તે સમુદ્ર કાંઠે બ્લૂ બિકનીમાં ઉભી પોજ આપી રહી છે.

કેટરીનાની આ ફોટા ખૂબ ગ્લેમરસ જોવાઈ રહી છે. કેટરીનાની આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને અત્યારે સુધી 10 લાખથી પણ વધારે લાઈક્સ આવી ગયા છે. સાથે જ ઘણા યૂજર્સના લુકની ખૂબ વખાણ પણ કરી રહ્યા છે.

કેટરીના થોડા મહીના પહેલા જ ઈંસ્ટાગ્રામ જ્વાઈન કર્યું છે અને 24 મિલિયનથી વધારે લોકો તેને ફોલો કરે છે. કેટરીના તેમના ફેંસને નિરાશ નહી કરે છે અને હમેશા તેમની ફોટાસ અને વીડિયોજ શેયર કરે છે.


આ પણ વાંચો :