મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 2 ડિસેમ્બર 2018 (10:19 IST)

કવિતા કૌશિકએ શેયર કરી બિકનીમાં તેમના હૉટ ફોટા

નાના પડદા પર ચંદ્રમુખી ચૌટાલાની ભૂમિકા ભજવી લોકપ્રિય થનારી અભિનેત્રી કવિતા કૈશિક સમયે સમયે પર તેમના હોટ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરતી રહે છે. 
અત્યારે જ કવિતાએ તેમના એક ફોટા શેયર કર્યા છે જેમાં તે બિકનીમાં નજર આવી રહી છે. 
તેમના ફેંસને આ ફોટા પસંદ આવી રહ્યા છે. એક ફેનએ તો લખ્યું  એફઆઈઆર થી સીધા ફાયર જે આ દર્શાવે છે કે કવિતા તેને હૉટ નજર આવી રહી છે.