ચંદ્રમુખી ચૌટાલાએ બિકની પહેરીને કર્યું યોગ, કવિતાના બોલ્ડ ફોટા થયા વાયરલ

Last Modified સોમવાર, 12 નવેમ્બર 2018 (17:02 IST)
ટીવી સીરીયલ એફઆઈઆરમાં ચંદ્રમુખી ચૌટાલાની ભૂમિકા કરતી એક્ટ્રેસ કવિતા કૌશિકએ ખૂબ લોકપ્રિયતા હાસલ કરી છે.
સીરીયલમાં તેનો દબંગ અવતાર નજર આવે છે અને એવું જ અંદાક પર્સનલ લાઈફમાં છે.
હમેશા તે તેમના હોટ ફોટા સોશિયલ મીડિયા પર શયેર કરી તેમના ફેંસને ખુશ કરતી રહે છે.
અત્યારે જ તેને બિકનીમાં યોગ કરતા કેટલાક ફોટા શેયર કર્યા છે જે વાયરલ થઈ ગયા છે. કવિતા સમુદ્ર કાંઠે પર છે અને અહીં બિકની પહેરી યોગ કરી રહી છે.
જુદા-જુદા અંદાજમાં કવિતાના કેટલાક ફોટા શેયર કર્યા છે જેમાં બોલ્ડ અવતાર નજર આવી રહ્યા છે.


આ પણ વાંચો :