સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : સોમવાર, 12 નવેમ્બર 2018 (16:28 IST)

બૉલીવુડની આ 5 સીક્રેટ લગ્ન, કોઈએ ધર્મ પરિવર્તન કર્યુ તો કોઈએ પરિવારને પણ ખબર નહી પડી

ફિલ્મી સિતારોંના લગ્નમાં હોબાળો તો જોયું હશે પણ ઘણા સિતારા એવા પણ છે જેના લગ્નની કોઈને કાનો કાન ખબર નથી થઈ. પછીએ અનુષ્કા શર્મા-વિરાટ કોહલી હોય કે પછી નેહા ધૂપિયા-અંગદ બેસી.. જ્યારે ફેંસને તેમના લગ્નની વાતનો ખબર પડી તો વિશ્વાસ નથી થયું. ઘણા મોટા સિતારાના લગ્ન તો ચુપચાપ થયા છે. આવો જાણી તેમાંથી કેટલાક સેલિબ્રિટીજને 
 
જૉન અબ્રાહમના બિપાશા સાથે રિશ્તાને લઈને ખૂબ ચર્ચા થઈ. પણ તેમના લગ્નની વાત કરીએ તો કોઈને ખબર પણ નહી પડી. પ્રિયા રૂચાલથી તેમના લગ્નની ખબર ખૂબ સમય પછી પડી. પ્રિયાને તે આજે પણ મીડિયાથી ખૂબ બચાવીને રાખે છે. 
 
ધર્મેન્દ્ર અને હેમા માલિની એક બીજાથી પ્રેમમાં ગિરફતાર હતા. પણ ધર્મેન્દ્ર પહેલાથી બે બાળકના પિતા હતા. તેથી બન્ને એક રસ્તા કાઢયું. ઈસ્લામ ધર્મ અપનાવીએ બન્નેએ કોઈ ને જણાવ્યા વગર લગ્ન કરી લીધા. 
 
વિનોદ મેહરા અને રેખાએ લગ્ન કરી હતી. પણ તેમના પરિવાર સુધીના લોકોને આ વાતની ખબર નહી હતી. પણ વિનોદ મેહરાએ પહેલા લગ્નની વાત કરી પછી તે ના પાડી દીધા. 
 
જૂહી ચાવલા લાંબા સમય સુધી જય મેહતાને તેમનો સારું મિત્ર જણાવતી રહી. ખૂબ સમય પછી આ રહસ્ય ખુલ્યો કે બન્ને પતિ-પત્ની છે. એટલે કે બન્ને ચુપચાપ લગ્ન કરી લીધા છે. 
 
સમયથી પહેલા દુનિયા મૂકી ગઈ દિવ્યા ભારતી પ્રોડ્યૂસર સાજિદ નડિયાદવાળાથી લગ્ન કરી હતી. પણ આ લગ્ન ખૂબ ચુપચાપ રીતે થયા. તેની જાણકારી માત્ર તેમના જ મિત્રોને હતી.