મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 31 ઑક્ટોબર 2018 (15:04 IST)

#MeToo: કમાલ ખાને પોતાના ઓફિસની બધી મહિલાઓને નોકરીમાંથી કાઢી નાખી, બોલ્યા પત્નીના ઓર્ડરને કારણે આવુ કર્યુ..

ખુદને ફિલ્મ ક્રિટિક કહેનારા કમાલ રાશિદ ખાન ઉર્ફ કેઆરકે એ #MeTooના ભયથી બધી મહિલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખી છે.  આ વાતની માહિતી તેમણે એક ટ્વીટ દ્વારા કરી. તેમણે એ પણ લખ્યુ કે તેમને પત્ની તરફથી આ આદેશ મળ્યો હતો.  કેઆરકે એ લખ્યુ જી હા આ 100 ટકા સાચુ છે કે મે પત્નીનો ગુલામ છુ. તેથી તેના આદેશન માન્યો અને હવે મારી ઈંડિયા કે દુબઈના કોઈપણ ઓફિસમાં કોઈ ફીમેલ સ્ટાફ નથી.  હવેથી કોઈ પાર્ટી નહી અને કોઈ યુવતી સાથે વાતચીત નહી.. આભાર #MeToo।"