સંબંધિત સમાચાર
- સલમાનના શોમાં અભિનત્રી કરશે તલાકનુ એલાન!
- દિવંગત સિંગર સિદ્ધૂ મૂસેવાલાના ઘેર ગૂંજી કિલકારીઓ, માએ આપ્યો છોકરાને જન્મ
- પુલકિત સમ્રાટે શેરવાની પર લખાવ્યો આ ખાસ મંત્ર, પત્ની કૃતિ ખરબંદાએ શેર કરી તસવીરો
- પુત્ર અભિષેક સાથે સ્પોટ થયા અમિતાભ બચ્ચન, હોસ્પિટલમાં દાખલ થવાના સમાચા પર કહ્યુ - ફેક ન્યુઝ
- Breaking: અમિતાભ બચ્ચન ની તબિયત બગડી, મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં એંજિયોપ્લાસ્ટી થઈ
દુનિયાના જાણીતા અભિનેતાનુ મોત, 24 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Lee Woo Ri
Lee Woo Ri Passes Away: ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. કોરિયન ફિલ્મોના જાણીતા વૉયસ એક્ટર અને સિંગ ર લી વૂરી (Lee Woo Ri) એ માત્ર 24 વર્ષની વયમાં દુનિયાને અલવિદા કહી દીધુ છે. આટલી નાની વયમાં તેમના નિધનથી ફિલ્મ ઈંડસ્ટ્રીમં શોકના વાદળ છવાયા છે. લોકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે લી વૂ રી નુ નિધન 15 માર્ચના રોજ થયુ હતુ. આ વાતની માહિતી તેમના મિત્ર લી ડાલ લા એ સોશિયલ મીડિયાના એક પોસ્ટ દ્વરા આપી.. ચાલો જાણીએ લી વૂ રી કોણ હતા?
કોણ હતા લી વૂ રી ?
Died suddenly: Voice Actor Lee Woo Ri Passes Away At Age Of 24 #NewsBreak https://t.co/xVKlbSlh04
— Steve Kirsch (@stkirsch) March 17, 2024
ઉલ્લેખનીય છે કે કોરિયન સિંગર લી વૂ રી એક ઉભરતા સિંગર હતા જેમનો જન્મ 8 ફેબ્રુઆરી 2000ના રોજ થયો હતો. સિંગરને તેની અસલી ઓળખ ગેન્સિન ઇમ્પેક્ટથી મળી. 24 વર્ષની વયે તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં બધાને આઘાત લાગ્યો છે.
મિત્રએ કરી મોતની ચોખવટ
ગાયક લી વૂ રીના નિધનની દુઃખદ માહિતી તેમના ખાસ મિત્રએ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. તેમણે કહ્યું કે રી એક દિવસ પહેલા જ અમને છોડીને જતા રહ્યા હતા. એવું જાણવા મળ્યુ છે કે ગાયકના અંતિમ સંસ્કાર પર્સનલ રાખવામાં આવશે, ફક્ત તેમના પરિવારના સભ્યો અને ખૂબ નિકટના લોકો શ્રદ્ધાંજલિ આપશે. જો કે હજુ પણ લોકોને ગાયકના મોત પર વિશ્વાસ થઈ રહ્યો નથી.