શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (22:03 IST)

Lockupp Trailer- કંગના રનૌતે તેના 'વિવાદાસ્પદ' શોના નિયમો જાહેર કર્યા!

કંગના રનૌતના શો 'લોકઅપ'(Lockup) નો ટ્રેલર વીડિયો રિલીઝ થઈ ગયો છે. આ વખતે કંગના રનૌત તેના શો વિશે થોડી વધુ ખુલીને કહેતી જોવા મળી રહી છે. 
 
એકતા કપૂર દ્વારા નિર્મિત આ શોની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કંગના રનૌતનો આ શો સુપરસ્ટાર સલમાન ખાનના હોસ્ટ શો 'બિગ બોસ' જેવો જ હશે, પરંતુ તેમાં શું નવી વસ્તુઓ જોવા મળશે તે જોવું રસપ્રદ રહેશે. નવા ટ્રેલરમાં કંગનાએ આ અંગે એક હિંટ આપી છે.