શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 29 જૂન 2017 (13:33 IST)

માન્યતા દત્તનો રેડ સ્વિમિંગ સૂટમાં Hot અંદાજ

સંજય દત્તે  જેલમાં લાંબી સજા કાપી છે અને હવે તે જીંદગીની મજા લઈ રહ્યા છે. આ સમયે તેઓ પોતાના પરિવાર સાથે વિદેશમાં રજાઓ ગાળી રહ્યા છે.  સંજય દત્તની પત્ની માન્યતા દત્ત સ્ટાઈલિશ રીતે રહે છે. તેણે પોતાના ઈસ્ટાગ્રામ પર કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે. રેડ સ્વિમિંગ કૉસ્ટ્યૂમમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.  આ તસ્વીરને તેણે કેપ્શન આપ્યુ છે - સિંપલી રેડ.. કેટલક વધુ ફોટા જુઓ આગળની સ્લાઈડમાં... (Photo: Instagram)