શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (12:29 IST)

માનુષી છિલ્લરને આપી પોર્ન સ્ટાર બનવાની સલાહ તો ફેંસએ પણ આપ્યું જવાબ

માનુષી છિલ્લર મિસ વર્લ્ડનો ખેતાબ જીતી, ભારતનો નામ ઉંચો કર્યું, ફિલ્મોમાં આવવાની જગા એ લોકોની ભલાઈ વિશે વિચારે છે, તે પછી પણ લોકો તેને ઉપર ખોટા સવાલ ઉઠાવી રહ્યા છે. આમ તો તેમની ફેન ફોલોઈંગ આટલી જોરદાર છે કે તેમના ફેંસએ પણ તેમના સપોર્ટમાં આવાજ ઉઠાવી. 
 
આમ થયું કે માનુષી એ થોડા સમય પહેલા તેમની એક ફોટા ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી. ફોટામાં એ બિકનીમાં હતી અને ખૂબ હૉટ નજર આવી રહી હતી. 
 
જ્યાં તેમના ફેંસ તેનો આ બિકની અવતાર જોઈ વખાણ કરતા નહી થાકી રહ્યા હતા કેટલાજ લોકો એવા પણ હતા જેને આ પસંદ નહી આવ્યું. તેને માનુષીને બહુ ટ્રોલ કર્યા.