રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 2 મે 2023 (11:22 IST)

Met Gala 2023: ઈવેન્ટમાં સફેદ ગાઉન પહેરીને દેવદૂત બનીને પહોંચી આલિયા ભટ્ટ, તેની સુંદરતાથી બધા પ્રભાવિત થયા

alia bhatt
Met Gala 2023- આલિયા ભટ્ટઃ ન્યૂયોર્ક શહેરમાં મેટ ગાલા ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે. જ્યારે બોલિવૂડ એક્ટ્રેસ આલિયા વ્હાઇટ ગાઉન પહેરીને ઇવેન્ટમાં પહોંચી હતી. અભિનેત્રીના સ્ટનિંગ લુકની તસવીરો હવે વાયરલ થઈ રહી છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alia Bhatt