લગ્ન પછી મિથુનના દીકરાના રિસેપ્શન પાર્ટી જુઓ ફોટા

Last Updated: શુક્રવાર, 13 જુલાઈ 2018 (17:21 IST)
બૉલીવુડ એક્ટર મિથુન ચક્રવતીના દીકરા એટલે મિમોહ લગ્ન બંધનમાં બંધાયા. મિમોહએ 10મી જુઆઈને તેમની ગર્લફ્રેડ મદાલસાથી લગ્ન કર્યા. તમને જણાવીએ કે આમ તો બન્ને ના લગ્ન 7 જુલાઈએ થવાના હયા પણ રેપ કેસની તપાસ માટે પોલીસે એક ટીમ લગ્ન અવસર પર પહોંચી હતી આ કારણે લગ્ન વચ્ચે જ રોકવું પડ્યું.
આખરે આટલી પરેશાનીઓ પછી બન્નેના લગ્ન થયા. લગ્ન પછી બન્નેની રિસેપ્શન પાર્ટી હતી. પાર્ટીના કેટલાક ફોટા સોશલ મીડિયા પર શયેર કરી છે/ મોમોહ અને મદાલસા સાથે ખૂબ ખુશ છે. આ ફોટામાં મદાલસાએ વાઈટ ગાઉન અને મહાક્ષય વાઈટ સૂટ પહેયો છે.આ પણ વાંચો :