ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 16 જૂન 2021 (10:06 IST)

Mithun Chakraborty Birthday:- આ આલીશાન બંગલામાં રહે છે બૉલીવુડના ડિસ્કો ડાંસર મિથુન ચક્રવર્તી બધી લક્ઝરી સુવિધાઓ છે

બૉલીવુડના ડિસ્કો ડાંસર મિથુન ચક્રવર્તીને મોટા ભાગે લોકો મિથુન દા કહીને બોલાવે છે. મિથુન તેમના ધમાકેદાર ડાંસની સાથે બૉલીવુડમાં એંટ્રી કરી અને લોકોને તેમનો દીવાનો બનાવી લીધું. આજે મિથુનનો 
નામ બૉલીવુમાં ખૂબ શાનથી લેવાય છે. તે અહીંના સુપરસ્ટારમાંથી એક છે.  તેણે તેમની વર્ષોની મેહમત પછી બૉલીવુડમાં એક સફળતા મેળવી છે તો તેથી આજે અમે તમને તેના આલીશના ઘરની સૈર કરાવી રહ્યા છે. 
 
મિથુન ચક્રવર્તી બૉલીવુડના તે સિતારા છે જે દર સમયે મુંબઈમાં નહી રહે. પણ તેનો એક શાનદાર ફ્લેટ મુંબઈના બાંદ્રામાં છે પણ તે તેમનો મોટા ભાગનો સમય તેમના મડ વાળા બંગળામાં પસાર કરે છે. મિથુન ચક્રવર્તીએ તેમન મોટા પરિવારના કારણે મડમાં એક બંગલો ખરીદ્યુ જ્યાં તે તેમના ત્રણ દીકરા, દીકરી, પત્ની અને ઘણા પાલતૂ કૂતરાની સાથે રહે છે. 
 
મિથુનના મોનાર્ક હોટ્લ્સ એંડ રિસોર્ટસ આખા દેશમાં મશહૂર છે. જણાવીએ કે મિથુન ચક્રવર્તીના ઉટી વાળા બંગળામાં જુદા-જુદા પ્રજાતિઓના 100થી વધારે કૂતરા હતા. 
 
તમને જણાવીએ કે મિથુનના મડ વાળી પ્રાપર્ટીની કીમત આશરે 45 કરોડ 73 લાખ રૂપિયા છે જ્યાં બધી લગ્જરી સુવિધાઓ છે. મિથુનને પ્રકૃતિથી ખૂબ્પ્રેમ છે. તેણે તેમના આ બંગળામાં ખૂબ મોટુ ગાર્ડન બનાવી રાખ્યુ છે જ્યાં ઘણા પ્રકારના ફૂલ લાગ્ય છે. 
 
મિથુનને કૂતરાઓથી ખૂબ લાગણી છે આ કારણ છે કે તેના ઘરમં આશરે 76 કૂતરા છે અને તેની સાથે સાથે ઘણા પ્રકારના પંછી પણ છે. ખાલી સમયમાં મિથુન તેની સાથે સમય પસાર કરવા પસંદ કરે છે. 
 
તેમજ વાત કરીએ તેમના બાંદ્રા વાળા ફ્લેટની તો તેની કીમત પણ કરોડોમાં છે. તેની ફ્લેટ મુંબઈના પૉશ ક્ષેત્રમાં છે તેની સાથે જ જણાવીએ કે તેમનો ઉટીમાં એક બંગલો પણ છે.