રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

Photo - આ છે ઈંટરનેટની મોસ્ટ પૉપુલર Hottest મૉડલ્સ, તમે જોતા જ રહી જશો

ઈંટરનેટ કોઈને પણ પૉપુલર અને ફેમસ થવા માટે એક ખૂબ જ સારુ પ્લેટફોર્મ છે. જ્યા સામાન્ય માણસ પણ પ્રખ્યાત થઈ જાય છે અને આજકલ સોશિયલ સાઈટ પર કેટલીક આવી જ સુંદરીઓ જે ધમાલ મચાવી રહી છે. આજે અમે તમને કેટલીક આવી જ હસીનાઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ. જે ખૂબ હોટ અને બોલ્ડ હોવા ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ છવાયેલી છે.  તેમના લાખો ફેંસ પણ બની ચુક્યા છે અને તેમના રૂઆબ કોઈ સ્ટાર સેલિબ્રિટીઝથી ઓછો નથી. આવો જાણીએ તેમના વિશે...  

જેન સેલટર  jen selter
 
જેન ન્યૂયોર્કની રહેનારી છે. જેની વય 23 વર્ષની છે અને તે ઈંસ્ટાગ્રામને મૉડલ બનાવી ચુકી છે. તેમના લાખો ફેન અને ફોલોવર્સ છે. 
 
 

ક્લાઉડિયા એલેંડ Claudia Alende
આ બ્રાઝિલની રહેનારી છે. આ મોડલ ઉપરાંત એક સફળ બિઝનેસવુમન પણ છે. સાથે જ તેના મિલયન ફોલોવર્સ છે. 
 

એના ચેરી  Enna cheri
આ કૈલિફોર્નિયાની રહેનારી છે. જેની વય 31 વર્ષ છે. એના એક બિઝનેસ વુમન છે જે પ્લેબૉય મેગેઝીનમાં પણ દેખાય ચુકી છે. ઈંસ્ટાગ્રામ પર તેના 10 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. 

લિંડસે પીલસ lindsey pelas
લિંડસે પીલસ યૂએસના લુઈસિયાનાની રહેનારી છે અને 26 વર્ષની છે.  આ એક મૉડલના રૂપમાં પોતાની ઑળખ બનાવી ચુકી છે