મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (13:37 IST)

અનન્યા પાંડેના ઘરે NCBએ પાડ્યા દરોડા- બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેના ઘરે પહોંચી NCBની ટીમ

NCB raid at ananya andshahrukh khan home
આર્યન ખાન કેસ સાથે છે કોઇ કનેક્શન
વૉટ્સઍપ ચૅટમાં અનન્યાનું નામ આવ્યું સામે
મહત્વનું છે કે આર્યન ખાનની વૉટ્સઍપ ચૅટમાં જાણીતી અભિનેત્રી સાથે ડ્રગ્સને લઇને ચર્ચા સામે આવી હતી. તે બાદ જ અનન્યા પાંડેના ઘરે દરોડા પડ્યા છે. શાહરૂખ ખાનના ઘરે NCBના અધિકારીઓ પહોંચ્યા છે. આર્યન ખાનની ધરપકડ બાદ એવો ક્યાસ લગાવાઈ રહ્યો હતો કે NCB મન્નતમાં પણ તપાસ કરશે. હવે NCBની ટીમ શાહરૂખના ઘરે પહોંચી છે અને ઘરની તપાસ શરૂ કરી છે. આજે જ શાહરૂખ પુત્ર આર્યન ખાનને આર્થર રોડ જેલમાં મળીને આવ્યા હતા.
 
અનન્યા પાંડે સાથે જ વાત કરી રહ્યો હતો. NCB ચૅટ્સ પરથી પોતાની આગળની તપાસ કરી રહી છે.
ક્રુઝ પર હાજર હતી અનન્યા પાંડે?