સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 4 જુલાઈ 2021 (08:52 IST)

નીના ગુપ્તા ભારતની પહેલી એવી સેલિબ્રિટી છે જે વગર લગ્નના જ માં બની

નીના ગુપ્તા ભારતની પહેલી એવી સેલિબ્રિટી છે જે વગર લગ્નના જ માં બની ગઈ હતી. 62 વર્ષની નીના અત્યારે તેમના એક ઈંસ્ટાગ્રામ પોસ્ટના કારણે ચર્ચામાં આવી ગઈ છે. તેના ઈસ્ટાગ્રામ પર તેમની એક ફોટો શેયર કરતા લખ્યું. "હું મુંબઈ રહું છું એક એકટર છું " કોઈ કામ હોય તો જણાવશો. ટીવી સીરિયલ સાંસ અને બુનિયાદથી ઓળખ બનાવનારી એક્ટ્રેસ નીનાએ ટ્વીટ પણ કર્યું. 
 
નીના ગુપ્તાની દીકરી મસાબા ગુપ્તાએ તેમની માંના પોસ્ટને રીપોસ્ટ કરી લખ્યા. હું કાલે જ કોઈને કહી રહી હતી કે ક્યારે કોઈથી કામ માંગવામાં નહી અચકાવી અને આને માંએ આ સોશલ મીડિયા પર પોસ્ટ કરી દીધા. એટલે કે મારી 62 વર્ષની માં. તેને મને સીખડાવ્યું કે એ હમેશા કામ કરવા ઈચ્છે છે પછી એ કોઈ પણ કામ હોય. કામ તમને વૃદ્ધ થવાથી રોકે છે.