મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 2 જૂન 2021 (16:45 IST)

વિદ્યા બાલનની ફિલ્મ Sherni નો શાનદાર ટ્રેલર થયું રિલીજ જોઈને ઓસ્કરની ઉમેદ કરી રહ્યા છે.

આ દિવસો બૉલીવુડની ઘણી મોટી ફિલ્મોને લઈને જોરદાર ચર્ચામાં છે. તેમજ આ વચ્ચે વિદ્યા બાલનની ફિલ્મ શેરની જોરદાર ચર્ચામાં આવી ગઈ છે. તાજેતરમાં જ આ ફિલ્મનો ધમાકેદાર ટ્રેલર રીલીજ થઈ ગયુ 
છે. 18 જૂનને અમેજન પ્રાઈમ પર રિલીજ થતી આ ફિલ્મમાં વિદ્યા બાલનની સાથે શરત સક્સેના, મુકુલ ચડ્ડા, વિજય રાજ, ઈલા અરૂણ, બ્રજેંદ કલા અને નીરજ કાબી પણ મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મમાં 
વિદ્યા બાલન જંગલોમાં ટાઈગરની શોધ કરતી જોવાઈ રહી છે. 
વિદ્યા બાલનની ભૂમિકા 
"શેરની" માં વિદ્યા બાલન એક ફોરેસ્ટ ઑફિસરની ભૂમિકા ભજવી રહી છે તો એક ગામના લોકોને આદમખોર ટાઈગરથી બચાવવાની કોશિશમા લાગેલી છે. આ દરમિયાનતે સમાજના ઘણા એવા લોકોથી પણ લડી રહી છે જે તેને નીચુ જોવાવવાની કોશિશમાં લાગ્યા છે. વિદ્યા બાલનને ઘણા પુરૂષોની સાથે કામ કરવો પડી રહ્યો છે. જે તેના કામને લઈને સવાલ ઉપાડે છે. તેમજ આ ટ્રેલરમાં વિદ્યા એવા લોકોને શાનદાર જવાબ પણ આપતી જોવાઈ રહી છે. 
 
ફેંસને ઑસ્કરની ઉમેદ 
વિદ્યા બાલનની આ ફિલ્મનો ટ્રેલર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે ફેંસને ખૂન ઈંપ્રેસ કરતા જોવાઈ રહ્યુ છે. ઘણા ફેંસએ તો આ ફિલ્મને ઑસ્કર મળવાની ઉમેદ પણ જણાવી નાખી છે. આ ટ્રેલર લાંચના દરમિયાન પર વિદ્યા બાલનએ પણ ફિલ્મને લઈને વાત કરી છે. તેણે કીધું- જ્યારે મે પહેલીવાર શેરનીની સ્ટોરી સાંભળી ત્યારે મે દુનિયાને વધુ આકર્ષક સુંદર મેળવ્યા. સાથે જ હું જે ભૂમિકા ભ્જવી રહી છે વિદ્યા ઓછા શબ્દોમાં પણ ઘણા  પરિમાણ સ્ત્રી છે. આ ફિલ્મ એક સંવેદનશીલ વિષયથી સંબંધિત છે જે  ન ફક્ત માનવ-પ્રાણીની વચ્ચે, પણ માનવીના વચ્ચે પણ સમ્માન, પરસ્પર સમજ અને સહઅસ્તિત્વને સ્પર્શે છે.