રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 15 જુલાઈ 2022 (15:05 IST)

Neetu Chandra મારી પત્ની બની જા! બિઝનેસમેને મહિને 25 લાખની ઓફર કરી,જાણો પછી એક્ટ્રેસે શું કર્યુ...

Neetu
મારી પત્ની બની જા! બિઝનેસમેને મહિને 25 લાખની ઓફર કરી,જાણો પછી એક્ટ્રેસે શું કર્યુ...
 
Neetu Chandra Offerend To Be Salaried Wife: બૉલીવુડ એક્ટ્રેસ નીતૂ ચંદ્રા તાજેતરમાં તેમની પર્સનલ લાઈફને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે.  એક્ટ્રેસએ જણાવ્યુ કે પૈસાના બદલે તેણે એક બિજનેસમેનએ કેવો અજીવમ ઑફર આપ્યો હતો. 'ગરમ મસાલા', 'સિંઘમ 3' અને 'ટ્રાફિક સિગ્નલ' જેવી ફિલ્મોમાંઅભિનેત્રી નીતુ ચંદ્રા એક્ટ્રેસએ એક ઈંટરવ્યૂહમાં કરેલ ખુલાસાથી દરેક કોઈ ચોંકી ગગાય્ નીતૂ ચંડ્રાએ જણાવ્યુકે એક બિજનેસમેનએ તેણે પૈસાના બદલે તેમની સેલરીડ વાઈફ બનવાની  વાત બોલી હતી. 
25 લાખ રૂપિયામાં સેલેરીમાં વાઈફ બનવાનો ઓફર 
એક્ટ્રેસએ કહ્યુ કે એક મોટા બિજનેસમેનએ મને ઑફર આપ્યુ હતુ કે હુ 25 લાખની પગાર પર તેમની પત્ની બની જઉં. મને સમઝાયો નથી કે 13 નેશનલ અવાર્ડ વિનર્સની સાથે ફિલ્મ કર્યા પછી મને ન કામ મળી રહ્યો છે ના પૈસા....