મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 12 જુલાઈ 2022 (14:21 IST)

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ ફેંસની ઈચ્છા દુનિયાને જોવાઈ દીકરા લક્ષ્યની ઝલક

Photo : Instagram
ભારતીય મહિલા હાસ્ય કલાકારોમાં સૌથી ઉપર ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે એપ્રિલ મહીનામાં નાનકડા બેબી બ્વાયએ જન્મ લીધુ હત્ય પણ ત્યારથી અત્યાર સુધી તેણે તેમની દીકરાનો ચેહરો ફેંસને નથી જોવાયા હતા પણ હવે ફેંસની આ ફરિયાદ દૂર થઈ ગઈ છે કારણ કે હવે આ ચેહરો દુનિયાની સામે આવી ગયો છે. 
 
ઘણા સમયથી ચાહકો ભારતી અને હર્ષના પુત્રની એક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ચાહકોની આ દિલથી ઈચ્છા હવે પૂરી થઈ છે.