Ranveer Singh Buys New House: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે મુંબઈના બાંદ્રામાં આવેલા લીલાછમ રહેણાંક ટાવર સાગર રેશમમાં એક આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આ સી ફેસિંગ હાઉસની કિંમત 119 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. હા, રણવીર સિંહે શાહરૂખ ખાનનો પાડોશી બનવા માટે આટલી મોટી રકમ ખર્ચી છે....