1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
  4. Neha Bagga her boyfriend Resty Kamboj got married

Neha Bagga- ફેમસ એક્ટ્રેસે ગુપચુપ સાથે કર્યા લગ્ન Photos

Neha Bagga Engaged
Neha Bagga- નેહા બગ્ગાએ તેના બોયફ્રેન્ડ રેસ્ટી કંબોજ સાથે લગ્ન કરી લીધા છે. હાલ આ કપલના લગ્નની તસવીરો સામે આવી છે.
 
નેહા અને રેસ્ટી બંને વેડિંગ ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં હતાં. નેહાએ પેસ્ટલ રંગનો લહેંગા પહેર્યો હતો અને રેસ્ટીએ સફેદ શેરવાની પહેરી હતી.
 
લગ્નની તસવીર શેર કરતી વખતે નેહાએ લખ્યું છે Forever 9th November.
આગળનો લેખ
Chandra Mohan Death: દિગ્ગ્જ ફિલ્મ અભિનેતાનુ નિધન