1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (15:24 IST)

નોરા ફતેહીએ વ્હાઈટ કટઆઉટ ડ્રેસમાં લગાવી આગ

નોરા ફતેહી વ્હાઈટ કટઆઉટ ડ્રેસમાં તેમના ઑફીશિયલ ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટા જોઈ અચાનક ગરમી વધી ગઈ અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. 
વ્હાઈટ કટઆઉટ ડ્રેસમાં નોરા ફતેહી ગજબ હૉટ અને સુંદર નજર આવી રહી છે. નોરાએ આ ફોટાની સાથે લખ્યુ you lookin' at me like I ain't give you no choice 
 
નોરાએ તાજેતરમાં ભુજ દ પ્રાઈડ ઑફ ઈંડિયામાં નજર આવી હતી.