શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (11:20 IST)

ઋતિકની આ હૉટ ફોટાને જોઈ બોલ્યા ફેંસ Thoda or dikhao

સોમવારે સાંજે બૉલીવુડ સ્ટાર ઋતિક રોશનએ ઈંસ્ટાગ્રામ પર તેમની એક ફોટા પોસ્ટ કરી, જેમાં તેને સેક્સી એબ્સ જોઈ રહ્યા છે. માત્ર થોડા જ સાયમાં આ ફોટા તેજીથી વાયરલ થવા લાગી અને એકલા ઈંસ્ટા પર તેને આશરે પાંચ લાખથી વધારે લાઈક્સ મળી ગયા. આ પોસ્ટથી ઋતિકએ જણાવ્યું ત એને સ્ટાઈલ ગૉડેસથીએ શિકાયત રહે છે. કારણકે એ બહુ ઓછા કપડા પહેરે છે. ઋતિકના સ્ટાઈલ ગૉડેસની સાથે તેમની વાતચીતને અહીં કર્યા છે. તેમાં ઋતિક કહે છે કે એ આખા કપડા પહેરી તેમનો શરીર ઢાંકવા ઈચ્છે છે પણ તેના સ્ટાઈલ ગૉડેસ તેને ઓછામાં ઓછા કપડા પહેરવાની સલાહ  આપે છે. ઓર દિખાઓ ... 
 
આ ફોટામાં તેને તેમના પાયજામાં થોડા  નીચે તરફ કીધા છે. તેના આ શારરતી અંદાજ જોઈ ફેંસ પણ ફબી કમેંટ કરવા લાગે અને ફીમેલ ફેંસએ તો ઋતિકનો પાયજામો નીચે કરવાની રિક્વેસ્ટ પણ કરી નાખી અને લખ્યું થોડા ઓર દિખાઓ ...