શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 17 જાન્યુઆરી 2018 (13:16 IST)

મધ્યપ્રદેશ અને ગુજરાતમાં નહી જોવાશે ફિલ્મ પદ્માવત

સંજય લીલ ભંસાલીની ફિલ્મ પદ્માવત મધ્યપ્રદેશ અને ગુજરાતમાં નહી જોવાશે. રાજસ્થાન સરકાર આ સંબંધમાં પહેલા જ ઘોષણા કરી છે. આ ફિલ્મનો નામ પદ્માવતી થી બદલીને હવે પદ્માવત કરી નાખ્યું છે. 
પદ્માવત પર મધ્યપ્રદેશમાં પ્રતિબંધના સવાલના જવાબમાં ચૌહાણએ કીધું કે એ હશે. પણ તેને આ વિવાદાસ્પદ ફુલ્મ પર મધ્યપ્રદેસ સરકારનો રૂખ વિશે સ્પષ્ટીકરણ નહી આપ્યું. આ ફિલ્મ 25 જાન્યુઆરીને રિલીજ થવાની આશા છે અને પ્રદેશ સરકારનો રાજ્યમાં આ ફિલ્મના રીલીજ થતા આ અત્યાર સુધી સ્પષ્ટ નહી છે. 
ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બરને મુખ્યમંત્રી નિવાસ પરિસર ભોપાલમાં રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રતિનિધિમંડળના લોકોને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ર્ર્તિહાસ પર જ્યારે ફિલ્મો બની છે તો એતિહાસિક તથ્યોની સાથે કોઈ છેડખાની નહી કરશે.