શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 22 માર્ચ 2019 (13:08 IST)

જુઓ બોલીવુડ સિતારાએ આ રીતે મનાવી હોળી Bollywood celebrities holi

રંગમાં ડૂબ્યો દરેક વર્ષની રીતે આ વર્ષે પણ બૉલીવુડ સિતારા જમીને હોળી ઉજવી. ઈંટરનેટ પર બૉલીવુડ સિતારાની હોળીની ફોટા વાયરલ થઈ રહી છે. સિતારાઓ પણ તેમની ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. આગળની સ્લાઈડસમાં જુઓ બૉલીવુડ સેલેબ્સની હોળીની ફોટા 
કેટરીના કૈફ 

Photo intagram
બૉલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફએ મુંબઈમાં આ રીતે ઉજવી હોળી 

Photo intagram
હોળીની મસ્તીમાં નજર આવી કેટરીના પૂરી રીતે હોળીની મસ્તીમાં ઝૂમતી એક્ટ્રેસ કેટરીના કૈફ 
photo instagram
બૉલીવુડના ઉભરતા સિતારા કાર્તિક આર્યન પણ હોળીના રંગમાં રમાયા 

કૃતિ સેનન
સુંદર એક્ટ્રેસ કૃતિ સેનનની હોળી પર મસ્તી
વિક્કી કૌશલ પણ હોળાના રંગમાં ભરાયા. વિક્કીની ફિલ્મ ઉરી દ સર્જિકલ સ્ટ્રાઈક આ વર્ષની પ્રથમ સુપરહિટ ફિલ્મ છે. 
વરૂણ ધવનએ નતાશાની સાથે ઉજવી હોળી 
વરૂણ ધવનએ તેમની ગર્લફ્રેંડ નતાશાની સાથે ઉજવી હોળી 
જાવેદ અખ્તર-શિબાની દાંડેકર 
એક્ટર ફાયરેક્ટર ફરહાર અખ્તર તેમની ગર્લફ્રેડ શિબાની દાંડેકરની સાથે હોળી ઉજવવા માટે શબાના અને જબેદ અખ્તરના ઘરે પહોચ્યા. 
હર્ષવર્ધન રાણે 
એક્ટર હર્ષવર્ધન રાણેઆ વર્ષ તેમના બાળકોની સાથે ઉજવી હોળી 
રણદીપ હુડ્ડા 
એક્ટર રણદીપ હુડ્ડાએ હોળી પર તેમની આ ફોટા શેયર કરી છે. 
જેકી ભગતાની 
એક્ટર જેકી ભગતાની પણ હોળીની મસ્તીમાં ડૂબતા નજર આવ્યા.