રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 7 જુલાઈ 2018 (16:41 IST)

પૂનમ પાંડેએ શાહરૂખની પુત્રી સુહાનાની બિકિની ફોટો પર કર્યુ આ Shocking કમેંટ

શાહરૂખ ખાન હાલ પોતાના પરિવાર સાથે રજાઓ ગાળી રહ્યા છે. આ દરમિયાન અનેક તસ્વીરો પણ સામે આવી. પણ સુહાનાની ખાસ તસ્વીર  મીડિયામાં વધુ વાયરલ થઈ રહી છે.  ઉલ્લેખનીય છે કે આ ટ્રિપ દરમિયાન જ સુહાનાની એક બિકિની ફોટો વધુ વાયરલ થઈ રહી છે.  તેની આ ફોટો પર મિક્સ રિસ્પોંસ મળી રહ્યા છે.  કેટલાકને આ ફોટો ગમી તો કેટલાકને ન ગમી.  પણ આ બધા વચ્ચે પૂનમ પાંડેએ કંઈક એવુ કહી દીધુ કે કોઈ વિચારી પણ નથી શકતુ. 
 
ઉલ્લેખનીય છે કે પૂનમે પોતાની અને સુહાનાની ફોટો સાથે શેયર કરતા લખ્યુ જો મને મારા પછી બિકીનીમાં કોઈનુ ફિગર ગમ્યુ હોય તો તે સુહાના ખાન જેનુ ફિગર ઘણુ સારુ છે. 
 
ઉલ્લેખનીય છે કે હાલ થોડા દિવસ પહેલા પૂનમે કંઈક એવુ ટ્વીટ કરી દીધુ હતુ જેને કારણે તે ખૂબ ચર્ચામાં આવી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પ્લાસ્ટિક બૈનના બહાને પ્લાસ્ટિક સર્જરી કરાવનારાઓની મજાક બનાવી હતી અને પોતાના એકાઉંટ આ વોર્નિગ આપી હતી. 
 
ઘરમાંથી ન નીકળશો બહાર... 
 
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક બૈન થયા પછી પૂનમે પોતાના ટ્વિટર પર એક ટ્વીટ કર્યુ જેમા તેણે લખ્યુ છે, "Plastic banned ho gya hai...જેણે પ્લાસ્ટિક સર્જરી કરી છે તે રસ્તા પર ન ફરે." આ સ્ટેટમેંટને લઈને તે ચર્ચામાં આવી ગઈ હતી અને અનેક લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે.