ગુજરાતી જોક્સ - લવ મેરેજ Updated: Fri, 6 Jul 2018 (17:37 IST) google-news સોનુ - અરેન્જ મેરેજમાં ડાયવોર્સ ઓછા કેમ થાય છે ? મોનૂ - જે પોતાની મરજીથી લગ્ન પણ ન કરી શકે એ છુટાછેડા શુ ખાખ કરશે ?