સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 29 જાન્યુઆરી 2018 (15:35 IST)

પદ્માવતને લઈને પૂનમ પાંડેએ કર્યુ ટ્વીટ, યૂઝર્સ બોલ્યા - આવો જયપુરમાં પછી બતાવીએ છીએ...

સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવત 25 જન્યુઆરીના રોજ રજુ થઈ ગઈ છે. ફિલ્મને જોવા માટે બધા ખૂબ જ એક્સાઈટેડ થઈ રહ્યા છે. આ દરમિયાન પૂનમ પાંડેનુ એક ટ્વીટ વાયરલ થઈ રહ્યુ છે. જ્યાર પછી કેટલાક યુઝર્સે તેમને ટ્રોલ કરી દીધુ.. 
 
ઉલ્લેખનીય છે કે પૂનમ પાંડેએ ટ્વીટ કરતા લખ્યુ આજે પદ્માવત જોવા જઈ રહી છુ.. આ ખતરો કે ખેલાડી જેવી ટીવી શોઝમાં ટાસ્ક લેવા જેવુ છે.