શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 24 જાન્યુઆરી 2018 (13:27 IST)

શું Prince Narula એ કરી ગર્લફ્રેંડથી સગાઈ, વીડિયોમાં સામે આવ્યું સચ!

ઘણા રિએલિટી શો તેમના નામ કર્યા પછી ટીવી એક્ટર પ્રિંસ નરૂલાએ તેમની ગર્લફ્રેંડ યુવિકા ચૌધરીની સાથે સગાઈ કરી લીધી છે. 
ઉલ્લેખનીય છે કે,  2017માં પ્રિંસ અને યુવિકાએ વેલેંટાઈન ડે પર સગાઈ કરી લીધી હતી.પ્રિંસએ ઈંસ્ટાગ્રામ પર બનેલા એક ફેન પેજમાં એક વીડિયોમાં આ વાતની જહેરાત કરી છે.  
 
તેમણે સોશિયલ સાઈટ્સ પર સગાઈના કેટલાક ફોટા શેર કર્યા છે.
 
પહેલા પ્રિન્સે યુવિકાની સાથે રિંગ બતાવતો એક ફોટો શેર કર્યો અને તેના કેપ્શનમાં લખ્યું કે, ‘મારી લાઈફમાં આવવા માટે થેંક યુ… તું હંમેશા માટે મારી છો. ત્યારબાદ પ્રિન્સે યુવિકાને લખ્યું કે, મહેંદી લગાકે રખના… ડોલી સજા કે રખના.
 
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ બંનેની સગાઈની ખબર પહેલા પણ વાયરલ થઇ છે પરંતુ તે સમયે એવું હતું નહિ. જ્યારે બંને સગાઈ કરી તો તેમણે તુરંત તેમના ફેંસને આ માહિતી શેર કરી હતી.પ્રિન્સ અને યુવિકાની લવ સ્ટોરી પણ બિગબોસના ઘરમાં ખૂબ ચર્ચામાં રહી હતી.