મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 29 એપ્રિલ 2021 (18:39 IST)

કોરોના સંક્રમિત થયા રણધીર કપૂર મુંબઈ હોસ્પીટલમાં દાખલ

આખા દેશમાં કોવિડનો હાહાકાર જોવા મળી રહ્યુ છે તેથી બોલીવુડમાં તેનો કહેર છે. તાજેતરમાં ઘણા સિતારા કોવિડની ચપેટમાં આવ્યા છે અને હવે આ લિસ્ટમાં રણધીર કપૂરનો પણ નામ શામેલ થઈ ગયો છે. 74 વર્ષના રણધીર કોરોનાવાયરસથી સંક્રમિત છે. 
હોસ્પીટલમાં દાખલ 
જણાવીએકે રણધીર કપૂર પણ કોવિડની ચપેટમાં આવી ગયા છે. 74 વર્ષીય રણધીરને મુંબઈના કોકિલાબેન હોસ્પીટલમાં દાખલ કરાવ્યુ છે. રણધીરના કોવિડ સંક્રમિત થવા અને હોસ્પીટલમાં દાખલ થવાથી કપૂર પરિવારના ફેંસ ખૂબ પરેશાન થઈ ગયા છે.