શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (10:47 IST)

Birthday- Rape Sceaneના બદલા લેવા માટે હીરોઈને પ્રેમ ચોપડા સાથે આ કર્યું, પ્રેમ પણ ગભરાઈ ગયા...

સીન કેવું પણ હોય, પણ તેને શૂટ કરવું સરળ નથી હોય. રોમાંટિક સીનથી લઈને ઈમોશનલ, રેપ કે પછી એક્શન સીનના સમયે સ્ટાર્સની હાલાત શું હોય છે .. 
આ તેના કરતા કોણ સમજી શકે? કઈક ઉલ્ટો થઈ જાય તો સ્ટાર્સને જ ગુસ્સો ઝીલવું પડે છે. પ્રેમ ચોપડા સાથે આવું જ થયું. તેના કરેલ એક રેપ સીન માટે તેને હીરોઈનમો ગુસ્સો ઝેલવું પડ્યું. 
 
વાત 70ના દશનની છે. પ્રેમ ચોપડા પાછળથી આવીને હીરોઈનને પકડવું હતું અને તેના હાથને પકડવું હતું. પ્રેમ ચોપડાએ આવું જ કર્યુ. પણ કોઈ કારણે હીરોઈન સહી એક્સપ્રેશન નહી આપી રહી હતી. બળજબરીના જે રીએક્શન નિદેશનકને જોઈએ હતું એ નહી મળી રહ્યું હતું. સીન માતે ઘણા રીટેક આપવા પડ્યા પણ સીન શૂટ નહી થઈ શક્યા. 
 
શૂટના સમયે પ્રેમ ચોપડા મૂંઝવાઈમાં ગતા. તેને સમજાતું નહી કે આ હીરોઈન સીનમાં રૂચિ કેમ નથી લઈ રહી છે. તેમના મનમાં સવાલ હતું પણ વિચાર્યું કે શૂટ પછી જ પૂછી લઈશ ! 
 
જેમ-તેમ સીન શૂટ થઈ ગયું પણ તેનાથી પહેલા પ્રેમ ચોપડા એ તે હીરોઈનથી કઈક પૂછ્તા તે પહેલા તેને જઈને નિર્દેશકથી ફરિયાદ કરી કે પ્રેમ ચોપડાએ તેને ઈજા પહોંચાડી અને તેના હાથમાં તેને કારણે વાગી. 
 
નિર્દેશકે હીરોઈનને સમજાવાની કોશિશ કરી પણ એ નહી માની. અને સેટ મૂકીને હાલી ગઈ. બીજા દિવસે પણ શૂટિંગ પર નહી આવી. મન જ મનમાં એ પ્રેમ ચોપડાથી બદલા લેવા માટે વિચારી રહી હતી. આખરે એ સેટ પર પરત પણ આવી ગઈ. 
 
પછી એક સીન શૂટ થવું હતું. સીન મુજબ હીરોઈને વિલેનને થપ્પડ મારવું હતું. હીરોઈન તો જેમ આ સીનની જ રાહ જોઈ રહી હતી. જેમ જ શૂટ શરૂ થયું હીરોઈન બદલો લેતા વિલેન એટલે કે પ્રેમ ચોપડાને આટલા જોરથી થપ્પડ માર્યું કે બધા બીકી ગયા. પોતે પ્રેમ ચોપડા તો ગભરાઈ જ ગયા.