રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 6 જુલાઈ 2018 (11:47 IST)

Birthday Special - ખિલજી જેવી બૉડી જોઈએ તો જાણો રણવીર સિંહની સીક્રેટ ડાઈટ અને એક્સરસાઈજ પ્લાન

બૉલીવુડ એક્સ્ટર રણવીર સિંહ તેમની એક્ટિંગ સ્ટાઈલ સ્ટેટમેંટ સિવાય તેમની ફિટનેસ માટે પણ ઓળખાય છે. છોકરીઓ તેમની ફિટ બૉડી પર મરે છે. તેમના લુકની સાથે એક્સપરિમેંત કરતા રણવીર આજે તેમનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવો તેમના જન્મદિવસના અવસર પર જાણી દિવસમાં બે વાર દોઢ કલાક એક્સરસાઈજ કરનાર રણવીરની ફિટ બૉડીનો રહસ્ય 
 

રણવીર દિવસની શરૂઆત શું ખાઈને કરશે તેમનો ડાઈટિશિયન નથી પણ જે ફિલ્મ માટે એ કામ કરી રહ્યા છે, ફિલ્મમાં તેમનો રોલ ચું છે તે હિસાબે ડિસાઈડ કરે છે. તેમની દરેક ફિલ્મ માટે જુદી ડાઈટ પ્લાન ફોલો કરે છે. 
કેટલીક વસ્તુઓ એવી છે જેને રણવીર તેમની ડાઈટમાં જરૂર શામેલ કરે છે જેમ કે બાફેલા ઈંડા, મીઠું અને કાળી મરી. આ વસ્તુ તેમને ખાવામાં જરૂર હોવી જોઈએ. તે સિવાય એ તેમની ડાઈટમાં ફળ અને મેવા પણ ઉમેરે છે. પણ આંબા અને કેળા જેવા વજન વધારતા ફળથી દૂર રહે છે. 

કાર્બોહાઈડ્રેટ જેવી વસ્તુઓથી દૂર રહે છે. તેમની ફિટનેસ માટે એ વધારે થી વધારે માત્રામાં પ્રોટીન અને ઓછી માત્રામાં કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુઓનો સેવાન કરે છે. રણવીર રોટલી, ભાત, બ્રેડ નૂડલ્સને તેમની ડાઈટથી બહાર રાખે છે. 
રણવીર સારું નોનવેજ બનાવી લે છે. તેંનો કહેવું છે કે યોગ્ય માત્રામાં બટરનો ઉપયોગ દરેક રેસીપીને ટેસ્ટી થઈ જાય છે.