મંગળવાર, 30 ડિસેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 9 જુલાઈ 2017 (10:30 IST)

sallu ki shadi સલ્લૂ ના લગ્ન અગસ્તમાં

sallu ki shadi
સલમાન ખાનના લગ્ન હમેશા ચર્ચાના વિષય રહે છે. પચાસ પાર હોવા છતાંય અત્યાર સુધી સલમાનએ લગ્ન નહી કર્યા. પણ તેમના પ્રશંસ્કજને અત્યારે પણ વિશ્વાસ નહી કે એક દિવસ ભાઈજાન લગ્ન જરૂર કરશે. અત્યારે તો એક ફિલ્મ પણ બની હઈ છે. "સલ્લૂ કી શાદી" આ ફિલ્મ અગસ્તના પ્રદર્શિત થવાની શકયતા છે. ફિલ્મના પોસ્ટર પર લખ્ય્યું છે. જ્યારે સુધી ( जब तक भाईजान शादी नहीं करेंगे तब तक मैं भी नहीं करूंगा ) ભાઈજાન લગ્ન નહી કરશે ત્યારે સુધી હું પણ નહી કરીશ . આ ફિલ્મમાં મોહમ્મસ ઈસરાર અંસારી નિર્દેશિત કરી રહ્યા છે. જીનત અમાન,  કિરણ કુમા,  અસરાની જેવી કળાકાર ફિલ્મમા નજર આવશે.