ગુરુવાર, 9 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (15:35 IST)

Salman Khan - સલમાન ખાન 24 વર્ષ નાની આ અભિનેત્રીના પ્રેમમાં

pooja hegde
બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન આ દિવસો તેમની અપકમિંગ ફિલ્મ  "કિસી કા ભાઈ કિસી કી જાન" ની શૂટિંગને લઈને ખૂબ વ્યસ્ત ચાલી રહ્યા છે. તેમજ તે આ સમતે તેમની પ્રોફેશનલ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં છે. સમાચાર મુજબ સલમાન ખાનને એક વાર ફરીથી એક પાર્ટનર મળી ગઈ છે.  રિપોર્ટસ મુજબસલમાન ખાન એક્ટ્રેસ પૂજા હેગડેને ડેટ કરી રહ્યા છે અને બે ફિલ્મોને માટે પૂજાને સાઈન પણ કર્યો છે/ 
pooja hegde
સલમાન ખાન પૂજા હેગડેથી 24 વર્ષ મોટા છે. ખાન અને પૂજા હેગડે "કિસી કા ભાઈ કિસી કી જાન" માં સાથે કામ કરી રહ્યા છે ઉમૈર સંધૂએ તેમના ટ્વિટર પરાઅ ખુલાસો કર્યો છે. તેને ટ્વીટમાં લખ્યુ - બ્રેકિંગ ન્યુઝ શહરમા% નવુ કપલ આવ્યો છે.