શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 20 માર્ચ 2023 (11:03 IST)

Salman Khan ને ફરી મળી જાનથી મારવાની ધમકી

સલમાન ખાનને મળી ધમકીઓ, મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર વિરુદ્ધ FIR નોંધી
Salman Khan Threat Mail: બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ ઈમેલ 18 માર્ચે આવ્યો હતો. જેમાં સલમાન ખાનને કહેવામાં આવ્યું હતું કે ગોલ્ડી બ્રારે તેની સાથે વાત કરવી છે.
 
Salman Khan Receives Threat Mail: બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ ઈમેલ 18 માર્ચે આવ્યો હતો. જેમાં સલમાન ખાનને કહેવામાં આવ્યું હતું કે ગોલ્ડી બ્રારે તેની સાથે વાત કરવી છે. સલમાન ખાનના મેનેજર પ્રશાંત ગુંજલકરની ફરિયાદ પર, મુંબઈ પોલીસે રવિવારે (19 માર્ચ) ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ IPCની કલમ 120 (B), 34 અને 506 (2) હેઠળ કેસ નોંધ્યો છે. ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.