પતિ Shahid Kapoor ને ખેંચીને આ રીતે કિસ કરવા લાગી Mira Rajput વીડિયો જોઈને શર્મ આવી જશે

Photo : Instagram
Last Modified બુધવાર, 29 જૂન 2022 (12:06 IST)
શાહિદ અને મીરા હમેશા તેમના કોઝી મોમેંટ શેર કરતા રહે છે.આ વચ્ચે એક વધુ વીડિયો શોશિયલ મીડિયા પર હોબાળો મચાવી રહ્યુ છે આ વેડિયોમાં શાહિદ અને મીરા કોઈ પાર્ટીમાં ડાંસ કરતા જોવાઈ રહ્યા છે અને ત્યારે મીરા શાહિદને તેમની તરફ ખેંચે છે અને તેણે કિસ કરે છે શાહિદ મીરા આ ક્યૂટ વીડિયો પર ફેંસ તેમનો રિએક્શન આપી રહ્યા છે.

શાહિદથી મીરા 12 વર્ષ નાની છે
તમને જણાવીએ કે શાહિદએ વર્ષ 2015માં ફિલ્હીની છોકરી મીરા રાજપૂરથી અરેંજ મેરેજ કરી હતી. શાહિદ આ રીતે અરેં મેરેજ કરી ઘણા લોકોને ચોંકાવી દીધુ છે આવુ આ માટે કારણ કે શાહિદનો નામ બૉલીવુડની ઘણી હસીનાઓ સાથે સંકળાયેલો જતો અને આશા પણ આ જ કરાઈ રહી હતી કે તે કોઈ બોલીવુડ એક્ટ્રેસથી જ લગ્ન કરશે.
મીરા શાહિદથી એક કે બે વર્ષ નહી પણ પૂરા 12 વર્ષ નાની છે અને તેમના લગ્ન થઈ હતી તે માત્ર 21 વર્ષની હતી. બન્નેના બે બાળકો છે.


આ પણ વાંચો :