પત્ની- બારીમાં પડદા લગાવી નાખો નવુ પાડોશી મને વાર-વાર જોવાની કોશિશ કરે છે.... પતિ- એક વાર ધ્યાનથી જોઈ લેવા દો તે પોતે પડદા લગાવી લેશે....