શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 4 ઑક્ટોબર 2017 (12:45 IST)

સ્વીમિંગ પુલમાં શાહરૂખ ખાનની દીકરી સુહાનાનો આ ફોટો ઈંટરનેટ પર થઈ રહ્યો છે Viral

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ન તો અત્યારે ફિલ્મોમાં આવી છે ન તો આવવાની તૈયારી કરી રહી છે. પણ સુહાના જ્યારે પણ ક્યાં નજર આવે છે. ઈંટરનેટ પર તેનું અંદાજ છવાઈ જાય છે. ભલે એ પાપા સાથે કોઈ ઈવેંટ પર નજર આવતું સુહાનાનો લુક હોય કે પછી સુહાનાની એક્ટિંગનો કોઈ જૂનો વીડિયો ઈંતરનેટ પર કિંગ ખાનની દીકરીનો દરેક અંદાજ ખૂબ પસંદ કરાય છે. તેથી હવે શાહરૂખ ખાન એક વાર ઈંટરનેટ પર ટ્રેડ કરી રહ્યા છે અને આ વખતે પણ કાર્ણ તેમની કોઈ ફિલ્મ નહી પણ સુહાના જ છે આમ રો એક ફેન પેજથી સુહાનોનો એક સ્વીમિંગ પુલના ફોટો શેયર કર્યું છે. જેમાં એ પુલમાં નજાતી નજર આવી રહી છે. 17 વર્ષની સુહાના રાય્લ બ્લૂ સ્વિમવીયરમાં નજર આવી રહી છે. અને તેનું આ પોજ કોઈ ફિલ્મી સીનથી ઓછું નહી લાગી રહ્યું છે. 

સુહાના આ ફોટોમાં ખૂબ કોનફીડેંટ નજર આવી રહી છે. આ ફેનકલ્બએ સુહાનાનો ફોટો પોસ્ટ કરતા લખ્યું કે "યૂ આર માઈ સનશાઈન" "માઈ ઑનલી સનશાઈન" . સુહાના આ ફોટોને ફેંસ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. 17 વર્ષની સુહાના અત્યારે મુંબઈના ધીરૂભાઈ અંબાની ઈંટરનેશનલ શાળામાં અભ્યાસ કરે છે.