1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. Shilpa Shetty teaches Spider-Man to dance- "Spider Man No way"

ફિલ્મની ટિકિટ મેળવવા માટે શિલ્પા શેટ્ટીએ સ્પાઈડર મેનને શીખવ્યો ડાન્સ

શિલ્પા શેટ્ટીએ સ્પાઈડર મેનને શીખવ્યો ડાન્સ
"Spider Man No way" - માર્વલની ફિલ્મ "Spider Man No way" થિયેટરમાં રિલીઝ થઈ રહે છે. આ ફિલ્મને લઈને લોકો ક્રેઝી છે. ટીકીટ મળ્વુ મુશ્કેલ થઈ રહ્યુ છે. 
આ સ્થિતિ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ છે. શિલ્પા શેટ્ટી હાલમાં જ એક વેડિયો શેર કર્યો છે જેમાં તે પોતે સ્પાઈડરમેનથી ટીકીટ માંગતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરાઈ રહ્યુ છે. થોડ જ કલાકોમાં તેના પર લાખો વ્યૂઝ મળ્યા છે. 
ये भी पढ़ें
વિજય દેવરાકોંડા-અનન્યા પાંડેની ફિલ્મ લિગર ''Liger'', આ વખતે રિલીઝ થશે