શુક્રવાર, 2 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 1 જૂન 2022 (10:35 IST)

Singer KK Top Songs: KK ના ગીત- દસ બહાનેથી લઈને બીતે લમ્હે સુધી KK ની યાદમાં સાંભળો તેના આ ગીત

Singer KK Top Songs
બોલિવૂડના જાણીતા સિંગર કેકેએ કોલકાતામાં લાઈવ કોન્સર્ટ બાદ અંતિમ શ્વાસ લીધા છે. 31 મેની રાત્રે કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન જીવંત પ્રદર્શન કર્યા પછી, કેકે (53 વર્ષ) ને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
 
'ઓમ શાંતિ ઓમ'નું ગીત 'અજબ સી' ઘણાની લવ સ્ટોરી છે
દસ બહાને 
 
ખુદા જાને 
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ 'બચના એ હસીનો' ગીત 'ખુદા જાને' કેકેનો અવાજ મેળવ્યા બાદ સદાબહાર બની ગયું હતું.
 
યારોં 
મિત્રતાના નામે એક ગીત જેની સાથે માત્ર કેકે જ ન્યાય કરી શક્યા હોત
 
જરા સા 
 
ઈમરાન હાશ્મી અને સોનલની ફિલ્મ જન્નત બ્લોકબસ્ટર હિટ રહી હતી