1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (15:53 IST)

Good News- સુનિધી ચૌહાનએ આપ્યું દીકરાને જન્મ

sunidhi chauhan
સુનિધી તેમને ગાયકીથી લોકોના દિલો પર રાજ કરવાનારી સિંગર સુનિધીના ઘરે  એક જાન્યુઆરીએ કિલકારીઓ ગૂંજી ઉઠી. સુનિધિએ તેમના પહેલા બાળકને જન્મ આપ્યું. તેણે મુંબઈના સૂર્યા હોસ્પીટલમાં સાંજે 5 વાગીને 20 મિનિટ પર બાળકને જન્મ આપ્યું. સુનિધિ ચૌહાનએ 2012માં હિતેશ સોનિકથી લગ્ન કરી હતી. 
 
સુનિધિની ડાક્ટર રંજના ધાનુએ જણાવ્યું કે મા અને બાળજ બન્ને સ્વસ્થ છે બાળકને જન્મ 1 જાંન્યુઆરી 2018ને સાંજે  5 વાગીને 20 મિનિટ પર થયું.