શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (12:04 IST)

Sunil grover birthday- મશહૂર ગુલાટીની સંપત્તિ જાણી ઉભા થઈ જશે કાન જાણો Sunil Grover ની Net Worth, Income, Fees, Cars Collection...

sunil
ટીવી અને ફિલ્મોના પ્રખ્યાત એક્ટર સુનીલ ગ્રોવર હવે કોઈ ઓળખની જરૂર નથી. The kapil sharma show માં ડાક્ટર મશહૂર ગુલાટીની ભૂમિકા ભજવનાર દરેક કોઈના દિલ જીતનાર સુનીલ ગ્રોવરનો આજે જનમદિવસ છે. 3 ઓગસ્ટ 1977ને હરિયાણાના સિરસામાં જન્મેલા સુનીલ એક હરિયાણવી પંજાબી પરિવારથી છે. તેમના એક્ટિંગ અને તેમની કૉમિક ટાઈમિંગથી સુનીલએ ખૂબ વખાણ મળ્યા છે. 
ક્યારે રિંકૂ ભાભીના અંદાજમાં ત ક્યારે ગુત્થીની ભૂમિકામાં સુનીલ ગ્રોવરએ લોકોને ખૂબ હંસાવ્યો છે. તેમના લાંબા એક્ટિંગ કરિયરમાં સુનીલએ ખૂબ નામ કમાવ્યુ છે. શું તમને ખબર છે સુનીલ ગ્રોવર કરોડોની સંપત્તિના માલિક છે. સુનીલ ગ્રોવરની પાસે 18 કરોડની સંપત્તિ છે. ગયા પાંચ વર્ષોથી સુનીલ ગ્રોવરની નેટ વર્થ 220 ટકા વધી છે. 
 
સુનીલ ગ્રોવર એક મહીનામાં 25 લાખથી વધારે કમાવે છે. દર વર્ષે તેમની આવક 3 કરોડ રૂપિયાથી વધારે થઈ જાય છે. આટલુ જ નહી સુનીલ ગ્રોવર એક ફિલ્મ માટે 25-30 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેમજ ટીવી 
પર એક એપિસોડ માટે 10-15 લાખ રૂપિયા લે છે. 
 
જણાવીએ કે સુનીલ ગ્રોવરની પાસે મુંબઈમાં એક આલીશાન ઘર પણ છે. રિપોર્ટ મુજબ આ ઘરને તેણે 2.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની પાસે ઘણા રિયલ એસ્ટેટ પ્રાપર્ટીઝ પણ છે. સુનીલ ગ્રોવરને રૉયલ અને મોંઘી ગાંડીઓનો પણ શોખ છે. તેમની પાસે Range Rover, BMW, Audi જેવી ગાડીઓ છે. 
 
સુનીલ ગ્રોવરએ તેમના કરિયરની શરૂઆત દિવંગત જસપાલ ભટ્ટીની સાથે કરી હતી. ગ્રોવરના ટીવી કરિયરની શરૂઆત શો ચલા લલ્લા હીરો બનવાથી થઈ હતી તે સિવાય ગ્રોવર સબ ટીવીના પ્રથમ સાઈલેંટ શો ગુંટર ગૂં માં પણ લોકોને હંસાવતા નજર આવ્યા હતા.