ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 14 એપ્રિલ 2020 (15:05 IST)

સની લિયોનીએ શેયર કરી હૉટ બિકની ફોટા પુલ કાંઠે આપ્યા બોલ્ડ પોજ

બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સની લિયોની આ દિવસો સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. લોકડાઉનના સમયે તેમના પતિ અને બાળકોની સાથે સમય પસાર કરી રહી છે. પણ સોશિયલ મીડિયાથી તે ફેંસથી પણ સંકળાયેલી છે. તે તેમની હૉટ અને બોલ્ડ ફોટા પણ સતત શેયર કરી રહી છે. 
તાજેતરમાં સની લિયોનીએ તેમને કેટલીક ફોટા શેયર કરી છે જેમાં તે બિકની પહેરી ખૂબ બોલ્ડ લુકમાં જોવાઈ રહી છેૢ સનીની આ ફોટા પુલની સાઈડની છે. 
 
સનીએ  આ ફોટાની સાથે કેપ્શનમાં લખ્યુ આંખે બંદ કરો અને સપના જુઓ ફેંસ સનીની ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફોટામાં તે બ્લૂ બિકનીમાં નજર આવી રહી છે. આ બિકની પર ક્રિસ ક્રાસ ડેટેલિંગ છે.