સુષ્મિતાના ભાઈ રાજીવએ ગોવામાં ગર્લફ્રેંડ સાથે કરી સગાઈ Kiss કરતા ફોટા વાયરલ

Photo-instagram
Last Modified શનિવાર, 15 જૂન 2019 (12:06 IST)
બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનને 9 જૂનને એક્ટ્રેસ ચારુ અસોપાની સાથે કોર્ટ મેરેજ કરી હતી. તેમજ હવે આ કપલ એક વાર ફરી લગ્ન બંધનમાં બધાઈ રહ્યા છે. બન્ને 16 જૂન એટલે એ કાલો ગોવામાં લગ્ન કરશે.
Photo -Instagram
તાજેતરમાં કપલની સગાઈની કેટલીક ફોટા અને વીડિયો સામે આવી છે. ફોટામાં રાજીવ બ્લેક કલરના સૂટમાં હેંડસમ લાગી રહ્યા છે. તેમજ ચારુ વ્હાઈટ ગાઉનમાં સુંદર લાગી રહી છે.
Photo -Instagram
એક ફોટામાં બન્નેને કિસ કરતા જોવાઈ રહ્યા છે. તે સિવાય બન્નેની પ્રી વેડિંગ શૂટના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. જણાવીએ કે લગ્ન બંગાળી અને રાજસ્થાની પરંપરા મુજબ થશે.આ પણ વાંચો :