તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં એક દિગ્ગજ અભિનેતા જોડાવા જઈ રહ્યો છે

tarak mehta
Last Modified મંગળવાર, 18 ઑગસ્ટ 2020 (09:44 IST)
'"તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" દર્શકોના દિલ પર રાજ કરનારા આ શોએ દરેકને જુદી જુદી રીતે સરપ્રાઈઝ આપી છે. શો ને 12 વર્ષ પૂરા થયા છે.
શોમાં દયાબેનનું પાત્ર ભજવનારી અભિનેત્રી દિશા વાકાણી છેલ્લા કેટલાક સમયથી શોમાં જોવા મળી રહી નથી. તે જ સમયે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં એક દિગ્ગજ અભિનેતા જોડાવા જઈ રહ્યો છે. આ અભિનેતા પોતાના અભિનયથી લોકોને દિવાના બનાવનાર રાકેશ બેદી છે.

અભિનેતા રાકેશ બેદીએ ખુદ આ શોમાં જવાની વાતને સ્વીકારી છે. આ એકદમ રસપ્રદ છે. કારણ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ થયાં પછી મને આ ભૂમિકા માટે 12 વર્ષ પહેલાં પણ ઓફર મળી હતી.’


આ પણ વાંચો :