ઠગ્સ ઑફ હિંદોસ્તાંમાં અમિર ખાન બન્યા છે ફિરંગી જૂઓ મોશન પોસ્ટર

Last Modified બુધવાર, 26 સપ્ટેમ્બર 2018 (00:59 IST)
આખેર રાહ જોવી પૂરી થઈ. ઠગ્સ ઑફ હિંદોસ્તાં ફિલ્મ માટે આમિર ખાનનો લુક વાળું મોશન પોસ્ટર સામે આવી ગયું છે જેની સિને પ્રેમી ખૂબ સમયથી રાહ
જોઈ રહ્યા હતા.

આમિર આ ફિલ્મમાં ફિરંગી નામનો ઠગનો રેલ કરી રહ્યા છે. આ વાત પોસ્ટરથી સામે આવી છે. આમિરએ પોસ્ટર રજૂ કરતા લખ્યું - ઔર ઈ હૈ હમ ફિરંગી મલ્લાહ. હમ સે જ્યાદ નેક ઈંસાન ઈસ ધરતી પે કહી નહી મિલેગા. સચ્ચાઈ તો હમરા દૂસરા નામ હૈ ઔર ભરોસા હમરા કામ દાદી કસમ!

ફિલ્મના બીજા કલાકાર અમિતાભ બચ્ચન કેટરીના કૈફ અને ફાતિમા સના શેખના પોસ્ટર પહેલા જ રજો થઈ ગયા છે. ફિલ્મનો ટ્રેલર સંભવત 27 સેપ્ટેમ્બરને રજૂ થશે કારણકે તે દિવસે યશ રાજ ફિલ્મસના યશ ચોપડાનો જન્મદિવસ છે. ફિલ્મ આઠ નવેમ્બરએ પ્રદર્શિત થશે આ વર્ષની મોટી ફિલ્મોમાંથી એક છે.


આ પણ વાંચો :